પાટણ : ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લીધું, એકનું મોત
પાટણ જિલ્લાના રાધનપુર વારાહી નેશનલ હાઇવે 27 ઉપર સાદપુર અને પીપળી માગૅ પર રાત્રે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિ નું ઘટના સ્થળે મોત થયું હતું તો બીજા ને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત ના બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના રાધનપુર વારાહી નેશનલ હાઇવે 27 … Read more