પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા : ઝડપાયેલા પ્રેમિકાના ભાઈ અને તેના સાગરીત ના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
Patan : પાટણ શહેરમાં ચકચાર મચાવનાર પ્રેમિકાના ભાઈ વિષ્ણુજી ઠાકોર અને તેના સાગરિત અલ્કેશ ભાટિયા દ્વારા રાહુલ ઠાકોર નામના પ્રેમી ની છરી મારી કરાયેલ હત્યાના બનાવમાં પાટણ એલસીબી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બંને આરોપીને ઝડપી પાટણ એ ડિવિઝન પોલીસ ને સોપવામાં આવ્યા હતા. ત્યારે બનાવની ગંભીરતા ને ધ્યાનમાં લઈને બંને આરોપી વિષ્ણુજી ઠાકોર અને તેના … Read more