પાટણ: દિવ્ય આશિષ કોમ્પ્લેક્ષમાં બ્યુટી પાર્લર ચલાવતી મહિલાનાં પસૅમાંથી રૂ.25 હજારની ચોરી
પસૅ માંથી પૈસા સેરવી ફરાર થયેલ મહિલા સીસીટીવી કેમેરા માં જોવા મળી. પાલૅર સંચાલક મહિલા દ્વારા બી ડિવિઝન પોલીસ માં લેખિતમાં રજુઆત કરતાં પોલીસે તપાસ હાથ ધરી. પાટણ શહેરમાં ગઠિયાઓ વિવિધ તકનીકો બનાવીને લોકોને આબાદ છેતરી ફરાર થતાં હોવાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે ગુરૂવારની મોડી સાંજે પાટણ શહેરના રેલવે ગરનાળા નજીક આવેલ … Read more