PM Cares Fund ના પૈસા NDRF ફંડમાં ટ્રાન્સફર નહીં થાય : SC
PM Cares Fund PM Cares Fund ના પૈસાને National Disaster Response Force (NDRF)માં ટ્રાન્સફર કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ અંગે દાખલ થયેલી અરજી ફગાવી દીધી. કોરોના મહામારી સામે લડવા માટે કેન્દ્ર સરકાર તરફથી PM Cares Fund ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે પીએમ કેયર્સ ફંડ પણ ચેરિટી ફંડ જ … Read more