આરબીઆઈએ પીએનબીને રૂ. એક કરોડનો દંડ ફટકાર્યો
PNB જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેન્ક (PNB)ને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો આવ્યો છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ કાયદાના ભંગ કરવા બદલ આ દંડ કરવામાં આવ્યો છે. રિઝર્વ બેન્કે પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ કાયદા, 2007ની કલમ 26(6)ના ભંગ બદલ પીએનબીને એક કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે … Read more