Porbandar :પતિ-પત્ની અને અન્ય એક યુવકની આ જંગલમાંથી મળી લાશ
Porbandar પોરબંદરના (Porbandar) બરડાના જંગલ (Forest) વિસ્તારમાંથી આજે સવારે પતિ-પત્ની અને અન્ય એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. જો કે, આ ત્રણેય લોકો બે દિવસથી ગુમ હતા. ત્યારે આજે તેમની લાશો મળી આવતાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે, તેમના મોતનું કારણ અકબંધ છે. છેલ્લા બે દિવસથી મૃતક હેતલ રાઠોડ (ઉં.વ. 30) તેમના … Read more