શું તમારું ખાતું પોસ્ટમાં છે? તો કરો આ કામ નહિ તો આ ગ્રાહકોના ખાતા થશે નિષ્ક્રિય
Post Office New Rules : પાટણ જિલ્લાની જાહેર જનતા માટે “ભારતીય ટપાલ ખાતા દ્વારા પોસ્ટ ઓફિસમાં વિવિધ ઉંચા વ્યાજ આપતી બચત યોજનાઓ જન જન સુધી પહોંચાડવવા માટે તથા સલામતી માટે તા.31.03.2023 સુધી “બચત વસંત મહોત્સવ”નું આયોજન કરવામાં આવેલ છે. જાહેર જનતાએ આ મહોત્સવનો લાભ લેવા માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. વધુમાં … Read more