Rahul Gandhi Surat : એવું તો શું બોલ્યા હતા રાહુલ ગાંધી કે કોર્ટે ફટકારી બે વર્ષની સજા? જુઓ જૂનો વીડિયો
Rahul Gandhi Surat : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના વર્તમાન સાંસદ રાહુલ ગાંધીને ‘મોદી અટક’ સંબંધિત કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે (23 માર્ચ, 2023) તેમને માનહાનિના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા ફટકારી છે. જોકે, આ કેસમાં રાહુલ ગાંધીના જામીન પણ મંજૂર … Read more