Monsoon : અમદાવાદમાં ચાર કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો
Monsoon રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં શનિવારે રાતથી વરસાદી (Monsoon) માહોલ છવાયો છે. તો આ સાથે આગામી 3 દિવસ અમદાવાદમાં ઝાપટાંથી લઈને ભારે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદમાં અત્યારે અવિરત પડી રહેલા વરસાદ (Monsoon) ને કારણે વિઝિબિલિટી પણ ઓછી થઇ ગઇ છે. શહેરમાં રવિવારે સવારથી ધોધમાર વરસાદ … Read more