પાટણ : રાણીકી વાવ ઉત્સવમાં CM વિજય રૂપાણી આવવાના હોવાથી પાટણને થયો આ ફાયદો.
આ વાંચ્યા પછી પાટણની જનતા કહેશે કે દર મહિને CM રૂપાણીએ પાટણની મુલાકાત લેવી જોઈએ પાટણ ખાતે આગામી ૧૬ અને ૧૭ ડીસેમ્બરના રોજ રાણકી વાવ ઉત્સવ ઉજવાશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં સૂર અને સંગીતના દ્વિદિવસીય મહોત્સવનો થશે પ્રારંભ. સુપ્રસિદ્ધ ગાયકશ્રી હરીહરન, શ્રી જીગ્નેશભાઈ કવિરાજ તથા સુશ્રી ગીતાબેન રબારી સહિતના કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ … Read more