અમદાવાદમાં આજથી 3 દિવસ રિક્ષાચાલકો ઉતરશે હડતાળ પર, જાણો શું છે કારણ?
Ahmedabad News : અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં આજથી ત્રણ દિવસ સુધી રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે. (Rickshaw Driver on strike in Ahmedabad) રિક્ષાચાલકોના હડતાળ પર ઉતરવા પાછળનું કારણ છે શહેરમાં ઓનલાઈન એપ્લિકેશન મારફતે ટુ-વ્હીલર સવારીનું વધતું ચલણ. ઓનલાઈન એપથી ટુ-વ્હીલરની મુસાફરી સામે રિક્ષા ચાલકો વિરોધ કરી રહ્યા … Read more