ઉત્તર ગુજરાત રોહિત સમાજ દ્વારા કુરિવાજો અને અંધશ્રધ્ધા બાબતે મીટીંગ મળી.
ઉત્તર ગુજરાત રોહિત સમાજ જાગ્રૂતિ અભિયાન ના નેજા નીચે કુરિવાજો અને અંધશ્રધ્ધા બાબતે મીટીંગ મળી સૌ પ્રથમ બાબાસાહેબ આંબેડકર ને દીપ પ્રાગટ્ય અને ફુલહાર કરી કાર્યક્રમ ની શરૂવાત કરેલ. જેમા સમાજ ના અગ્રણીઓ બલવંતભાઈ છ્ત્રાલિયા નરેન્દ્રભાઈ પરમાર મોહનભાઈ પરમાર અશોકભાઈ પરમાર મોહનભાઈ પી રાજ મગનભાઈ ભાટીયા વિનોદભાઈ સોલંકી દિનેશભાઇ ડી પરમાર રામજીકાકા ભગાભાઈ પરમાર રમેશભાઈ … Read more