મહંત દિલીપદાસજી મહારાજની અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂંક
Mahant Dilipadasji Maharaj : સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, મહંત દિલીપદાસજી મહારાજને મોટી જવાબદારી મળી છે. અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકેની જવાબદારી મહંત દિલીપદાસજી મહારાજને મળી છે. સાળંગપુરના ભીંતચિત્રોના વિવાદ બાદ (sarangpur vivad) સ્વામિનારાયણ સંપ્રદાયના નવતન સ્વામી દ્વારા વિવાદ આસપાસ નિવેદનો આપવામાં … Read more