પોરબંદર : સસ્તા અનાજ કેન્દ્રનું અનાજ બારોબાર વેચી મારવાના કૌભાંડનો એલસીબી એ પર્દાફાશ કર્યો
Porbandar : સસ્તા અનાજ કેન્દ્ર દ્રારા આપવામા આવતા ચોખા બારોબાર વહેચી મારવાનો પોરબંદર એલસીબી એ પર્દાફાશ કર્યો હતો અને ચોખાનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં કુલ દસ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધવામા આવી હતી. તે પૈકી ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા અને તેમના બે દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા. તે પૂર્ણ થતા કોર્ટે … Read more