શિક્ષણમંત્રીની જાહેરાત : રાજ્યમાં પહેલી ફેબ્રુઆરીથી ધોરણ- 9 અને 11ના વર્ગો શરૂ થશે.
કોરોનાની (CORONA) મહામારીમાં લૉકડાઉને કારણે સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને બાળકો અભ્યાસથી વંચિત ના રહી જાય એ માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. હવે નવા વર્ષમાં 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. School Reopen ત્યારે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ધોરણ 9થી 11ની સ્કૂલ … Read more