પાટણ : ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો કિસ્સો.
PATAN : પાટણ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા માં એક અરજદાર ની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટનાની મળતી માહિતી અનુસાર અરજદાર પોતાનો પાસપોર્ટ કઢાવવા માટે પોસ્ટ ઓફિસ માં આવેલ પાસપોર્ટ ઓફિસે આવ્યા હતા. જ્યાં કર્મચારી દ્વારા અરજદારને કપાળમાં કરેલ તિલક કાઢી નાખવા જણાવ્યું … Read more