Shamlaji : શામળાજી મંદિરને લઈને આવ્યા આ સૌથી મોટા સમાચાર
Shamlaji શામળાજી (Shamlaji) મંદિરને લઈને સૌથી મોટા અને સારા સમાચાર આવ્યા છે. યાત્રાધામ શામળાજી (Shamlaji) મંદિર શ્રદ્ધાળુઓને જન્માષ્ટમીના દિવસે દર્શન માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ કોરોનાની સરકારી ગાઈડલાઈન પ્રમાણે ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ રાત્રે શ્રીકૃષ્ણના જન્મ સમયે અને આરતીમાં ભક્તોને પ્રવેશ નહીં મળે. જો કે, કોરોનાને પગલે આ વખતે સાદગીપૂર્ણ … Read more