શનિ અમાસના પવિત્ર દિવસે ચિંતામણી ગણપતિ મંદિર તેમજ શનિદેવ મંદિર પરિસર ખાતે યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવાય
મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી આંગી રચના કરાય.. પાટણની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક પ્રસંગે દર્શન પ્રસાદનો લાભ લઇ
Read more