Mahesana : એક એવી શાળા કે જ્યાં વિદ્યાર્થીને ભણવા માટે મળે છે પૈસા
પંકજભાઈ નાયક, મહેસાણા : આજે આપણે એક એવી શાળાની મુલાકાત લઈશું કે જે શાળામાં ભણવા માટે પૈસા આપવા નથી પાડતા પરંતુ અહીં ભણવા મટે વિદ્યાર્થીને અપાય છે પૈસા. જી હાં, હાલના સમયમાં એક તરફ ખાનગી શાળાઓ બાળકોને સિનિયર કેજી થી અભ્યાસ માટે લાખો રૂપિયા ફીસ વસૂલે છે. જ્યાં મહેસાણા (Mahesana) ની એક શાળા વિદ્યાર્થીઓ ને ભણવા … Read more