સિદ્ધાર્થ શુક્લા છેલ્લે કામ કરનાર અભિનેત્રીએ લખી ભાવુક પોસ્ટ
સિદ્ધાર્થ શુક્લાનું (Siddharth Shukla) નિધન થતાં તેના ચાહકો અને તેના સાથી કલાકારો આઘાતમાં આવી ગયા છે. સિદ્ધાર્થ શુક્લાએ જે છેલ્લી અભિનેત્રી સાથે કામ કર્યું હતું તેણે તેના માટે એક ભાવુક પોસ્ટ લખી છે. સિદ્ધાર્થે બ્રોકન બટ બ્યુટીફૂલમાં કામ કર્યું હતું અને તેની સામે સોનિયા રાઠી હતી. સોનિયા રાઠીએ તે વેબ-સીરિઝના એક સીનની તસ્વીર શેર કરીને … Read more