Lips : હોઠ પરના કાળા ડાઘ દૂર કરવા કરો આ સરળ ઉપાય
Lips ઘણીવાર લોકો ચહેરા પર જેટલું ધ્યાન આપે છે એટલું હોઠ (Lips) પર ધ્યાન આપતા નથી, જેથી બેદરકારીને કારણે ઘણાં લોકોના હોઠ પર કાળા ડાઘ પડી જતાં હોય છે. તો ચાલો જાણી લો હોઠના ડાઘ દૂર કરવાના ઉપાય. લીંબુ અને મધ પા ચમચી મધમાં પા ચમચી લીંબુનો પસ મિક્સ કરીને હોઠ (Lips) પર લગાવી મસાજ કરો. … Read more