Taarak Mehta શો માં આ દિગ્ગજ અભિનેતાની થશે એન્ટ્રી
Taarak Mehta ટીવીનાં સૌથી ચર્ચિત કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ને 12 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. દાયકાથી શો લોકોનાં મનમાં રાજ કરે છે. એવામાં સોનાં દર્શકો માટે એક મોટુ સરપ્રાઇઝ છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની કાસ્ટમાં એક દિગ્ગજ એક્ટરની એન્ટ્રી થવા જઇ રહી છે. એક્ટર અન્ય કોઇ … Read more