Tirupati ટ્રસ્ટે દાનમાં આવેલ 50 કરોડની જૂની નોટ બદલવા માટે સરકારને કરી માગ
Tirupati આંધ્રપ્રદેશમાં આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં લગભગ 50 કરોડની જૂની નોટ છેલ્લા થોડાં મહિનામાં દાનમાં આવી છે. નવેમ્બર 2016માં નોટબંધી બાદ ચલણથી બહાર થયેલી 500 અને 1000ની નોટનું દાન આજ સુધી જગવિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરને મળી રહ્યું છે. તો આ અંગે તિરૂપતિ (Tirupati) ટ્રસ્ટના ચેરમેન વાય.વી. સુબ્બારેડ્ડીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી આ જૂની નોટને … Read more