પાટણના સિદ્ધી સરોવરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા પાલિકા સત્તાધીશો દ્વારા અભિયાન હાથ ધરાયું.
નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સિદ્ધિ સરોવરની ફરતે ઉગી નીકળેલા જાડી ઝાંખરા અને ગંદકીને દુર કરવાની કામગીરી હાથ ધરાય.. ઐતિહાસિક નગરી પાટણ શહેરને સાચા અર્થમાં ઐતિહાસિક ધરોહર તરીકે વિકસાવવા પુરાતત્વ ખાતાની સાથે સાથે પાલિકા તંત્રે પણ કમર કસી છે ત્યારે પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પાટણ શહેરના સિદ્ધિ સરોવરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. … Read more