પાટણ શહેરની TP Schemeને ટૂંક સમયમાં લીલીઝંડી મળશે
પાટણ(Patan) શહેરની ટાઉન પ્લાનિંગ(Town Planning) યોજના નંબર 2 છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ દસ્તાવેજી કવેરીના કારણસર અટકેલી પડી છે. જેમાં મંગળવારે રાજ્યના શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ ફાઈલ મંગાવી બે-ત્રણ દિવસમાં નિકાલ કરવા ખાતરી આપી હતી.જ્યારે માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ શહેર ફરતો રીંગ રોડ બનાવવાની રજૂઆત અંગે ઝડપી કામગીરી કરવા ખાતરી આપી હતી. નગરપાલિકા … Read more