સમીના દાઉદપુર મુકામે ત્રિવિધ માતાજીના ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
રાધનપુર નાં ધારાસભ્ય દ્વારા માતાજી ની પુજા અર્ચના સાથે પંથકની કામનાથૅ પ્રાથૅના કરાઈ પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર મુકામે સમસ્ત મેવાડા( ભરવાડ) પરિવાર દ્વારા યોજાયેલ શ્રી ચામુંડા માતાજી, શ્રી ખોડિયાર માતાજી તથા શ્રી ધાવડી માતાજીના ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવાર ના રોજ ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. આ ત્રિવિધ માતાજી નાં ફોટો પ્રતિમાના પ્રતિષ્ઠા … Read more