ESI હેઠળ આવતા કર્મચારીઓને 50 ટકા અનએમ્પલોયમેન્ટ બેનિફિટ મળશે
ESI સરકાર તરફથી અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ રોજગાર ગુમાવનારા કર્મચારીઓને આર્થિક મદદ મળશે. આ એક પ્રકારનું બેરોજગારી ભથ્થુ હોય છે. જેનો લાભ ઈએસઆઈ (ESI) સ્કીમ હેઠળ આવતા કર્મચારીઓને તેમજ જેમના માસિક વેતનમાંથી ઈએસઆઈ કપાય તેમને મળે છે. સરકારના નિયમો મુજબ કોરોનામાં નોકરી ગુમાવી ચૂકેલા ઔદ્યોગિક કામગારોને 3 મહિના સુધી 50 ટકા સેલરી અનએમ્પલોયમેન્ટ … Read more