અમેરિકામાં કોરોના વેક્સિન લગાવવાનું અભિયાન શરૂ થયું
Corona vaccination campaign અમેરિકામાં સોમવારથી વેક્સિન લગાવવાનું અભિયાન (Corona vaccination campaign) શરૂ કરવામાં આવ્યું છે. ફાઇઝર-બાયોએનટેકની કોરોના વાયરસ વેક્સિનનો ડોઝ સૌથી પહેલા અમેરિકી સ્વાસ્થ્યકર્મીઓને આપવામાં આવી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે, પ્રથમ વેક્સિન લગાવવામાં આવી. અમેરિકાને શુભેચ્છા, વિશ્વને શુભકામના. ન્યૂયોર્ક સિટીમાં એક નર્સને સોમવારે સવારે ફાઇઝર-બાયોએનટેકનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો … Read more