આ યુનિવર્સિટીમાં ખાલી બેસવાના મળશે 1.41 લાખ રૂપિયા
Germany જર્મની (Germany)ની એક યુનિવર્સિટીએ ઓફર આપી છે. અહીં કંઈ કામ કરવાનું નથી અને ઉપરથી મળશે 1.41 લાખ રૂપિયા. ‘ધ ગાર્ડિયન’ના રિપોર્ટ પ્રમાણે જર્મની (Germany)ના હેમબર્ગની યુનિવર્સિટી ઓફ ફાઇન આર્ટ્સ ‘idleness Grant’ ઓફર આપવાનો પ્લાન બનાવી રહી છે. આ હેઠળ યુનિવર્સિટીમાં કોઈ કામ વગર બેસવા માટે અરજીકર્તાને 1600 યૂરો આપશે. ભારતીય રૂપિયામાં આશરે 1.41 લાખ થાય … Read more