સુપ્રીમ કોર્ટે સુદર્શન ટીવીના UPSC જિહાદ કાર્યક્રમ ઉપર પ્રતિબંધ મુક્યો
UPSC jihad program સુદર્શન ચેનલના યુપીએસસી જિહાદ કાર્યક્રમ (UPSC jihad program) ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુસ્લિમ સમુદાય દ્વારા સિવિલ સર્વિસિઝમાં પ્રવેશ મેળવવા મુદ્દે આ ચેનલ દ્વારા એક કાર્યક્રમ બતાવવામાં આવી રહ્યો હતો. બિન્દાસ બોલ શો હેઠળ યુપીએસસી જિહાદ ચર્ચા શરૂ કરવામાં આવી હતી. 17 સપ્ટેમ્બરે કોર્ટે આ મુદ્દે વિગતે સુનાવણી કરવાના … Read more