પાટણ : મોટી ચંદુર ગામના યુવાનોનો રસીકરણ માટે અદમ્ય ઉત્સાહ.
કોરોના સંક્રમણની ત્રીજી લહેર પહેલાં રસીનું રક્ષાકવચ પુરૂં પાડવાના તંત્રના પ્રયત્નોથી મોટી ચંદુર ખાતે રસીકરણની ૧૦૦ ટકા કામગીરી શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામે પણ યુવાનોનો રસીકરણ માટેનો અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો. તંત્રના પ્રયાસોથી રસીકરણ સેશનની જાણ સહિતની વ્યવસ્થા અને પ્રચાર-પ્રસારના પરિણામે ૧૮થી ૪૪ વર્ષની વયજૂથ ધરાવતા ૨૦૦ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો. પાટણ જિલ્લાના વિકાસશીલ … Read more