પથ્થર પડવાની અફવા ફેલાતા મંદિર માં નાસભાગ થતા 12 લોકોના થયા મોત
જમ્મુ-કાશ્મીર માં કટરાના માતા વૈષ્ણોદેવી મંદિરમાં ભક્તોની ભારે ભીડને કારણે થયેલી ભાગદોડ માં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. મંદિરના ગર્ભગૃહની બહાર ગેટ નંબર ત્રણ નજીક નાસભાગ મચી ગઈ હતી. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે શુક્રવાર-શનિવારે રાત્રે લગભગ 2.45 વાગ્યાની આસપાસ નાસભાગ મચી ગઈ હતી. તેમણે … Read more