‘કબીર સિંહ’ની આ હિરોઈને ન્યૂડ ફોટોશૂટ કરી આપ્યો આ ખાસ મેસેજ
Vanita Kharat કબીર સિંહ ફિલ્મમાં હેલ્પરની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી વનિતા ખરાતે એક ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રીએ ખુબ બોલ્ડ અદાઓ દેખાડી છે. વનિતાએ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે. વનિતા ખરાતે પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર પોતાનો જ ન્યૂડ ફોટો શેર કર્યો છે. આ ફોટોશૂટ કરાવવા પાછળ વનિતાનો ખાસ હેતુ એ હતો કે તે લોકોને ‘બોડી પોઝિટિવિટી’નો સંદેશ … Read more