વરુણ ધવન આગામી ફિલ્મમાં પાંચ અવતારમાં જોવા મળશે
Varun Dhawan વરુણ ધવન (Varun Dhawan) ની આવનારી ફિલ્મમાં પાંચ અવતારમાં જોવા મળવાનો છે. વરુણ ધવને હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની ફિલ્મનું પોસ્ટર મુક્યું છે. વરુણ ધવનની આગામી ફિલ્મ કુલી નંબર વનનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. સારા અલી ખાને સોશિયલ મીડિયા પર આ પોસ્ટરને શેર કર્યું છે. જેમાં તેણે ફિલ્મની રિલીઝ ડેટની … Read more