Loan : હોમ, ઓટો અને પર્સનલ લોનના વ્યાજ દરોમાં આ બેન્કે કર્યો ઘટાડો,જાણો
Loan SBI એ પોતાના ગ્રાહકોને રાહત આપતાં (Loan) લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેન્કે નાની અવધિના MCLR દરો 0.05 ટકાથી 0.10 ટકા સુધી ઘટાડવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ SBIનો દર ઘટીને 6.65 ટકા પર આવી ગયો છે. SBIનો દાવો છે કે હાલના સમયમાં તેના MCLR દરો દેશમાં સૌથી ઓછી છે. … Read more