વીરપુર જલારામ બાપાના ધામ ખાતે બસ સ્ટેન્ડ થી મંદિર તરફ જતો મુખ્ય રસ્તો બીસમાર હાલતમાં
Yatradham Virpur : યાત્રાધામ વીરપુરમાં બે રોડ બિસમાર હોવાથી યાત્રાળુ અને વાહન ચાલકોને મુશ્કેલી,વીરપુર ગામથી હાઇવે અને રેલવે સ્ટેશનથી મંદિર સુધીનો રોડ ખખડધજ હોવાથી યાત્રાળુઓ માં અને લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ગામે હાઇવે અને બસસ્ટેન્ડ થી લઈને પૂજ્ય જલારામબાપાના મંદિર (Jalaram bapa mandir virpur)તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર તેમજ ખાડાખબળાવાળો … Read more