Visa work permit આપવાને બહાને કરાઈ 5 લાખની છેતરપિંડી
Visa work permit લોકોને આજકાલ વિદેશોમાં જવાનો ખુબ શોખ થયો છે. તો ઘણી વખત લોકો સાથે વિદેશ જવાની લાલચમાં મોટી છેતરપિંડી થતી હોય છે. ત્યારે અમદાવાદમાં એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં વિઝાના બહાને 5 લાખ પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. Visa-work permit (વિઝા અને વર્ક પરમિટ) આપવાના બહાને છેતરપિંડી કરાઈ છે, વિદેશ … Read more