BCCI : IPLના મુખ્ય સ્પોન્સર VIVO સાથે કરાર ખતમ કરશે નહીં.
BCCI દેશભરમાં ચીનના ઉત્પાદનનો અને કંપનીઓનો વિરોધ થઈ રહ્યો છે. તો બીજી તરફ બીસીસીઆઈ (BCCI) એ સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે આઈપીએલ (IPL)ના મુખ્ય સ્પોન્સર વીવો સાથે કરાર ખતમ કરશે નહીં. બીસીસીઆઈ (BCCI) એ કહ્યું કે તે આગામી સમય માટે તે પોતાની સ્પોન્સર નીતિની સમીક્ષા માટે તૈયાર છે પરંતુ (IPL) આઈપીએલના વર્તમાન ટાઇટલ સ્પોન્સર … Read more