દિયરે સાવ સામાન્ય બાબતમાં ભાભીની કરી હત્યા
Google Gujarati – Wankaner વાંકાનેર (Wankaner – Google Gujarati) તાલુકામાં દિયરે ભાભીની હત્યા કર્યાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં અગાભી પીપળીયા ગામે ઘરના નાના એવા કજીયામાં દિયરના હાથે ભાભીની માર મારીને હત્યા થઈ હતી જેમાં પોલીસે આરોપી દિયર ની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના રહેવાસી જયંતી ધારશીભાઈ જખાણીયાએ વાંકાનેર તાલુકા … Read more