આર્મેનિયા-અઝરબૈજાન વચ્ચેની જંગનો અંત આવ્યો, 5000 લોકોએ જીવ ગુમાવ્યા
Armenia and Azerbaijan આર્મેનિયા અને અઝરબૈજાન (Armenia and Azerbaijan) વચ્ચે છેલ્લા 29 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું હતું. જેનો અંત આવ્યો છે. અમેરિકાની મધ્યસ્થીથી આ યુદ્ધનો અંત આવ્યો હતો. ખુદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ કરી હતી. આજે 26મી ઓક્ટોબરની મધરાતથી શસ્ત્રવિરામ કરવાની જાહેરાત બંને પક્ષ તરફથી સહિયારી કરાઇ હતી. અઝરબૈજાને આર્મેનિયાના … Read more