પાટણ નગરપાલિકાની વોટર વર્કસ શાખાના રૂપિયા ૫.૫૦ કરોડના કામો માટે વકૅ ઓડૅર આપવામાં આવ્યા..
નવીન વિકસિત વિસ્તારોમાં નવીન પાઈપ લાઈનો નાંખવી, જજૅરીત બનેલ પાઈપ લાઈનો બદલવા સહિત નવીન ચાર સબમર્સીબલ પંપો અને ૧૫ લાખ લીટર ની ઓવર હેડ ટાંકી નું કામ કરાશે. પાટણ નગરપાલિકાના વોટર વર્કસ શાખા દ્વારા શહેરના નવીન વિકસિત વિસ્તારોમાં નવીન પાણી ની પાઈપ લાઈનો નાંખવા તેમજ જજૅરિત બનેલ પાણી ની પાઈપ લાઈનો બદલવા સહિત શહેરના ચાર … Read more