જાણો શા માટે રોઝા રાખવામાં આવે છે : 6 વર્ષના બાળકે રોઝુ રાખ્યું
પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીના : રમઝાન (Ramzan) મહિનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે. આ મહિનામાં 30 દિવસ મુસલમાન રોઝા (Roza) રાખે છે. રોઝા દરમિયાન સવારે સહરી અને સાંજે ઈફતારી હોય છે. સદીઓથી મુસલમાન દર વર્ષે રમઝાનમાં રોઝા રાખે છે. ઉનાળો ચાલુ થતા મુસલમાન નો પવિત્ર રમઝાન મહિનો ચાલુ થતા નાના બાળકો પણ રોઝા રાખી ને … Read more