પાટણ હનીટ્રેપ : ઝડપાયેલી ત્રણેય મહિલાઓના રિમાન્ડ મંજૂર – જાણો સમગ્ર ઘટના
Patan Honeytrap : પાટણ શહેરની ચાણસ્મા-હારીજ ત્રણ રસ્તા, સુદામા ચોકડી પાસે આવેલી એક હોટલમાંથી તા. 3જી સપ્ટેમ્બરની રાત્રે મુળ પાટણનાં અને હાલ અમદાવાદ રહેતા કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા એક યુવાનને હનીટ્રેપમાં ફસાવી તેની સામે બળાત્કારનો ખોટો કેસ કરવાની ધમકી આપીને રૂા.10 લાખની માંગણી કરવાનાં આરોપસર પાટણ બી-ડીવીઝન પોલીસે પકડેલી ત્રણ મહિલાઓને પાટણની ચીફ જયુડીસીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં … Read more