World Cancer Day: નાની ઉંમરમાં કેન્સરનો શિકાર બની રહ્યા છે યુવાનો, તબીબોએ વ્યક્ત કરી ચિંતા
અમદાવાદ શહેરના જ એક હેડ-નેક ઓન્કો-સર્જન ડોક્ટર જણાવે છે કે, પહેલા જ્યારે કેન્સરના દર્દીઓ આવતા હતા, તેમાંથી મોટાભાગના દર્દીઓની ઉંમર 50 વર્ષ અથવા તેનાથી વધારે હોતી હતી. પરંતુ પાછલા થોડા વર્ષોમાં અમે એવા ઘણાં દર્દીઓ જોયા જેમની ઉંમર હજી 20 અથવા તેની આસપાસ હોય અને તેઓ મોઢું, જીભ વગેરે અંગોમાં કેન્સરનો શિકાર બન્યા હોય. જ્યારે … Read more