પાટણ શહેર ની યશ ટાઉનશીપ માં બે પડોશીઓ વચ્ચે નજીવી બાબતે મારામારી થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
પાટણ શહેર ની યશ ટાઉનશીપમાં બાળકનાં રમવાનાં મામલે બાળકને સમજાવતાં બોલાચાલી અને મારામારી થવા પામી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ પાટણની યશટાઉનશીપમાં રહેતા લીલાબા ઝાલા (ઉ.વ. 50) સોમવારે સાંજે પોતાની 4 વર્ષની પૌત્રી ને લઇને ઘરની બહાર બેઠા હતા ત્યારે તેમનો એક વર્ષનો પૌત્ર પણ તેમની સાથે રમતો હતો. ત્યારે તેમની નજીકમાં રહેતા વિપુલભાઇ … Read more