અમદાવાદ : રોડ પર ધોળા દિવસે જ છોકરીની અભદ્ર હરકતો કરતી હતી અને પોલીસ પહોંચી પછી…
અમદાવાદમાં (Ahmedabad) જાહેર રોડ પર ઊભા રહીને આવતા જતા લોકો સામે અભદ્ર ઈશારા કરતી 28 વર્ષની યુવતીને (Young lady) પોલીસે પકડી લીધી હતી. યુવતી રાહદારીઓ તેમજ માણસોને હોઠ અને હાથ વડે ઈશારા કરી રહી હતી. આ દરમિયાન પેટ્રોલિંગ પરના પોલીસ કર્મીઓની નજર તેના પર પડી અને યુવતીને પકડી લીધી હતી. અભદ્ર ઈશારા કરતી 28 વર્ષની … Read more