યૂટ્યૂબર કેરી મિનાતી અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મથી ડેબ્યુ કરશે
YouTuber Carry Minati યૂટયૂબર કેરી મિનતી (YouTuber Carry Minati) ને બોલીવૂડની એક બિગ બજેટ ફિલ્મ ઓફર થઇ છે. એક રિપોર્ટના અનુસાર અજય દેવગણ નિર્મિત મેડે ફિલ્મ કેરી મિનાતી ઉર્ફે અજય નાગરે સાઇન કરી છે. આ પ્રોજેક્ટ વિશે કેરી મિનાતીએ વાત કરતાં જણાવ્યું હતું કે, મારા ભાઇ દીપક ચાર જેઓ બિઝનેસ હેડ છે તેમને અજય દેવગણની … Read more