ઝાયરા ખાને સોશ્યલ મીડિયા પરથી પોતાના ફોટા કાઢી નાખવાની ચાહકોને કરી વિનંતી
Zaira Khan ‘દંગલ’ ફિલ્મની અભિનેત્રી ઝાયરા વસીમે (Zaira Khan) ગયા વર્ષેબોલિવૂડની દુનિયા છોડી દેવાનો નિર્ણય કરીને પોતાના પ્રશંસકોને આંચકો આપ્યો હતો અને હવે તેણે વધુ એક આંચકો આપતા કહ્યું હતું કે તેઓ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પરથી તેના ફોટા કાઢી નાખે. ઝાયરાએ લખ્યું હતું કે તમે અત્યાર સુધી મને જે પ્રેમ આપ્યો છે તે બદલ … Read more