tasnim mir

સાઇના અને સિંધુ પણ ન કરી શક્યા એવુ અદ્ભુત કામ કરી બતાવ્યુ ૧૬ વર્ષ ની નાની એવી મીર સમાજ ની દિકરી તસનીમ મીર (Tasnim Mir) વિશ્વની નંબર વન જુનિયર ખેલાડી બની.

તસનીમ મીર જુનિયર સ્તરે ભારતની પ્રથમ મહિલા સિંગલ્સ ખેલાડી છે. તસનીમ મીરના પિતા ગુજરાત પોલીસમાં નોકરી કરે છે. તે ત્યાં ASI તરીકે ફરજ બજાવે છે.

ભારતીય બેડમિન્ટન માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. યુવા ખેલાડી તસનીમ મીર બુધવારે જાહેર કરવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં વિશ્વની નંબર વન જુનિયર ખેલાડી બની ગઈ છે. 16 વર્ષની તસ્નીમ BWF અંડર-19 મહિલા સિંગલ્સમાં વિશ્વની નંબર વન ખેલાડી બનનાર પ્રથમ ભારતીય છે. હાલમાં જ તેણે શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. જેના માટે તેને ઈનામ મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024