બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકામાં હાઇવે પર આવેલ ડિસ્કવરી નામની દુકાનમાં આગ લાગવાની ઘટના બની. હાઇવે પર આવેલ ડિસ્કવરી કોમ્પ્યુટરની ભવ્ય દુકાનમાં આગની ઘટના બનતા અફરાતફરી નો માહોલ સર્જાયો.
ભયંકર આગ લાગતાં થરાદ ફાયરવિભાગ ઘટના સ્થળે પહોંચી પાણી નો કર્યો માર. હાઇવે પર ની દુકાનમાં આગ લાગતાં હાઇવે પર ટ્રાફિક જામના દ્રસ્યો. થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી…
થરાદમાં જાગૃત નાગરિક દ્વારા હાઈવે ઉપર ફાયર સ્ટેશન બનાવવાની માંગ પણ કરી હતી.